Gujarat Samachar Sports PAGE

Gujarat Samachar Sports PAGE With Senior Editor and Renowned Writer Shri Bhaven Kacchi Sir
- Ramkrishna Pandit
Sports Desk,
Gujarat Samachar Gujarat Samachar Sports Page.

Leading daily in Vernacular language .

ગુજરાતની યુવા જીમ્નાસ્ટ અવંતિકા નેગની એશિયન આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ માટે પસંદગી. તેને તૈયાર કરનારા સીએન સ્પોર...
19/05/2025

ગુજરાતની યુવા જીમ્નાસ્ટ અવંતિકા નેગની એશિયન આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ માટે પસંદગી. તેને તૈયાર કરનારા સીએન સ્પોર્ટ્સ એકેડમીના કોચ હરિશ ચંદેરાની ભારતની ટીમના કોચ તરીકે નિયુક્તિ. #ગુજરાતસમાચાર

મારી બાસ્કેટબોલના ખેલાડી તરીકેની કારકિર્દી જેમના માર્ગદર્શન હેઠળ શરુ થઈ હતી તેવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ...
13/10/2024

મારી બાસ્કેટબોલના ખેલાડી તરીકેની કારકિર્દી જેમના માર્ગદર્શન હેઠળ શરુ થઈ હતી તેવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ અને પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી મહેન્દ્રસિંહ રાઠૌર સર ના અકાળ અવસાનથી ભારતીય રમતગમતને મોટી ખોટ પડી છે.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. 🙏

Vaibrant celebration of Nation Sports Day by Sports Journalist Association of Gujarat. Congratulations to All Award winn...
30/08/2024

Vaibrant celebration of Nation Sports Day by Sports Journalist Association of Gujarat. Congratulations to All Award winners.

માતૃભૂમિનું ઋણ ચૂકવી રહેલો સેનેગલનો ફૂટબોલ સાદિયો માને....દારુણ ગરીબીમાંથી ફૂટબોલ રમીને આગળ આવેલા સેનેગલના ફૂટબોલર સાદિય...
30/01/2024

માતૃભૂમિનું ઋણ ચૂકવી રહેલો સેનેગલનો ફૂટબોલ સાદિયો માને....

દારુણ ગરીબીમાંથી ફૂટબોલ રમીને આગળ આવેલા સેનેગલના ફૂટબોલર સાદિયો માનેએ તેના વતનમાં ગરીબ બાળકો માટે શાળા અને હોસ્પિટલની સાથે સાથે એક ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરાવ્યું છે, જેથી ભાવિ પેઢીને તેના જેવો સંઘર્ષ કરવો ના પડે. કરોડપતિઓ ઘણા મળી રહે, પણ સાદિયો જેવું હૃદય જૂજ પાસે હોય છે. મારી રવિવારની કોલમ સ્પોર્ટસફંડામાં સાદિયોની જિંદગીની એક ઝલક...

વિન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ 2024 નો કાર્યક્રમ જાહેર
06/01/2024

વિન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ 2024 નો કાર્યક્રમ જાહેર

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Samachar Sports PAGE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Samachar Sports PAGE:

Share

Category