09/06/2026
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલે ઈરાનના ફાઈટર જેટ હવામાં જ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને વધુ ગંભીર બનાવ્યો છે. સમગ્ર વિશ્વની નજર હવે આ વિસ્તારમાં થઈ રહેલી સૈન્ય કાર્યવાહી પર છે.
🙏 જો તમે પણ આ મહત્વપૂર્ણ માહિતીને લઈ અપડેટ રહેવા માંગતા હોવ તો "અચૂક જુઓ" ની નમ્ર અપીલ. 🙏
Israel, Iran, Conflict, FighterJet, AirStrike, Military, Defense, MiddleEast, Security, BreakingNews