RotaryClub Surat East

RotaryClub Surat East Rotary Club Of Surat East 2025-26 || RID-3060
president Kirit K Vankadi
secretary Hitesh Vekariya

News coverage...RotaryClub Surat East Rotary International Rotary International President
23/09/2025

News coverage...
RotaryClub Surat East Rotary International Rotary International President

રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સંયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોજાયેલ કાર્યક્રમ *શિક્ષક દેવ...
21/09/2025

રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સંયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોજાયેલ કાર્યક્રમ *શિક્ષક દેવો ભવ:* સુશીલ, નમ્રતાવાન, નિષ્ઠાવાન સારસ્વત *શિક્ષક શ્રી કેતનકુમાર બી. કોઠારી* ને *૫૭મો એવોર્ડ* અર્પણ કરાયો.

*તારીખ - ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર*
*શ્રી હરિપ્રસાદ સ્વામી મહારાજ પ્રા. ૩૪૯*
RotaryClub Surat East Rotary International Rotary International President

Kirit K Vankadi  Hitesh Vekariya  Vijay Mangukiya  Praful Chodvadiya  Jatin Kathiriya y Rahul Sorathiya Veena Patel  Kal...
15/09/2025

Kirit K Vankadi Hitesh Vekariya Vijay Mangukiya Praful Chodvadiya Jatin Kathiriya y Rahul Sorathiya Veena Patel Kalthiya Bharat Nasit Bharat Chirag Trapsiya Vishal Sojitra Ramani Mahesh J Milan Goyani Milan Chanchad

🌸 *નમસ્કાર રોટેરીયન મિત્રો* 🌸*રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ* આયોજીત *નારી ઉત્સવ મેલા 3.0* ને સફળ બનાવવા માટે *ટાઈટલ સ્પોન્સર* ...
07/09/2025

🌸 *નમસ્કાર રોટેરીયન મિત્રો* 🌸

*રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ* આયોજીત *નારી ઉત્સવ મેલા 3.0* ને સફળ બનાવવા માટે *ટાઈટલ સ્પોન્સર* બનવા બદલ

💐 *શ્રી ગુરુ અલંકાર જવેલર્સ ના માલિક – શ્રી ભંડેરી રાજેન્દ્રસિંહજી*💐

નો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. 🙏

તેમનો વિશ્વાસ, પ્રોત્સાહન અને સહયોગ આપણા માટે પ્રેરણાસ્ત્રોત છે. આવો મળીને આ નારી ઉત્સવ ઉત્સવ મેલાને યાદગાર બનાવીએ. 🌟

મેઈન સ્પોનસર રો.જતીન કથીરીયા મેહનત થી મળેલ છે ક્લબ વતી તેમનો ખૂબ ખૂબ આભાર..

પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર - *
રો. વિજય માંગુકિયા*
પ્રોજેક્ટ ચેર - *રો. જતીન કથીરિયા*
પ્રોજેક્ટ ચેર - *રો.રાહુલ સોરઠીયા*

ક્લબવતી,
મંથ લીડર - *રો.વીણા પટેલ*

પ્રેસિડેન્ટ - *રો.કિરીટ વાંકડી*
સેક્રેટરી - *રો.હિતેશ વેકરીયા*

Meet our Tea sponsor teemtee kofii
05/09/2025

Meet our Tea sponsor teemtee kofii

*નમસ્કાર રોટેરિયન*આપણી રોટરી ક્લબમાં નારી ઉત્સવ મેલા 3.0 નું ભવ્ય જોરમાં કામ ચાલી રહ્યું છે. તેમા સ્ટોલ બુકિંગ, એડવર્ટાઇ...
21/08/2025

*નમસ્કાર રોટેરિયન*

આપણી રોટરી ક્લબમાં નારી ઉત્સવ મેલા 3.0 નું ભવ્ય જોરમાં કામ ચાલી રહ્યું છે. તેમા સ્ટોલ બુકિંગ, એડવર્ટાઇઝમેન્ટ, કસ્ટમર, વેપારી અનેક નાની મોટી મીટીંગો થઈને કામ ચાલતું હોય છે.

નારી ઉત્સવ મેલામાં 3.0 એક્સપોના ટ્રેનિંગ માટે *ડો. નિમેશ રામોલિયા* ને બોલાવીને સ્ટોલ, એડવર્ટાઈઝમેન્ટ, whatsapp માર્કેટિંગ, ઘણા નાના મોટા પ્રોબ્લેમ નું સોલ્યુશન માટે તમારા સવાલોના જવાબ અને નવી માહિતી આપવા આપણી વચ્ચે આવી રહ્યા છે.

તો આપણે બધા તે એક્સપોર્ટના ટ્રેનિંગ ને સાંભળી, સમજી અને આપણા બિઝનેસમાં અનેક નવી ઊંચાઈઓ સુધી લઈ જઈએ..
*દરેક વ્યક્તિએ સાથે પેન અને નોટબુક રાખવી* જેના કારણે અનેક મુદ્દાઓ લખી સમજી શકાય..

*તારીખ - ૨૨ ઓગસ્ટ ૨૦૨૫*
*સમય - સાંજે ૯:૦૦ કલાકે*
*સ્થળ -*
*ASHADEEP IIT*
Near AAIHMS HOSPITAL
સીમાડા નાકા,
સુરત
*લોકેશન -📍*
*https://maps.app.goo.gl/zpWhDDvCihXkqQqw6*

*કો.ઓર્ડીનેટર - વિજય માંગુકિયા*

*ચેરમેન - જતીન કથીરીયા*
https://wa.me/+919327314143
*ચેરમેન - રાહુલ સોરઠીયા*
https://wa.me/+919825353118

*મંથ લીડર - ભાર્ગવ કથીરીયા*

*પ્રેસિડેન્ટ 🎖️ - કિરીટ વાંકડી*
*સેક્રેટરી 🎖️ - હિતેશ વેકરીયા*

Address

Kamrej
Gujarat

Website

Alerts

Be the first to know and let us send you an email when RotaryClub Surat East posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share