Ravi.Joshi.15

Ravi.Joshi.15 ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,

ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.

05/12/2023
17/11/2020

19/10/2020

મનુષ્ય ગૌરવ દિવસ ની દરેક ને શુભેચ્છાઓ
#મનુષ્યગૌરવદિવાસ #સ્વાધ્યાપરિવાર
#પૂજયદાદા

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,દયાનો છું સાગર, ક્ષમા ઓળ...
05/10/2020

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
બનાહ વાળા

कमाल करते हे हमसे 🔥जलने वालेमहेफिल उनकी और चर्चा हमारी👇   Azadjoshi 💥💥💥💥    by
18/09/2020

कमाल करते हे हमसे 🔥जलने वाले

महेफिल उनकी और चर्चा हमारी👇

Azadjoshi 💥💥💥💥
by

શબ્દો અમારા ને વાતો છે તમારીબાંધન અમારા ને ચાવી છે તમારીમહેફિલો અમારી ને રંગો છે તમારાગઝલો અમારી ને ગીતો છે તમારા"આઝાદ"ત...
07/09/2020

શબ્દો અમારા ને વાતો છે તમારી
બાંધન અમારા ને ચાવી છે તમારી
મહેફિલો અમારી ને રંગો છે તમારા
ગઝલો અમારી ને ગીતો છે તમારા
"આઝાદ"તમારો ને તમે છે અમારા
શાયરી અમારી ને વર્ણન છે તમારા
🖊️લી....આઝાદ જોષી ભીલડી
ki duniya ravi joshi 💪

Address

Disa

Telephone

+919106161803

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravi.Joshi.15 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ravi.Joshi.15:

Share