Gujarat Sports Organisation

Gujarat Sports Organisation Promote Sports for All

07/11/2025

તારીખ : 07/11/2025. આજ રોજ ભગવાન બીરસા મુંડા ની 150મી જન્મ જયંતી *જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ* નિમિતે જનજાતીય ગૌરવ યાત્રા ઉમરગામ થી એકતા નગર યોજાઈ,આ પ્રસંગે માન.કેબિનેટ મંત્રી નાણા,શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણશ્રી કનુભાઈ દેસાઈ, માન.કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ,માન.દંડક શ્રી લોકસભા અને સાંસદ સભ્ય *શ્રી ધવલભાઈ પટેલ. જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ તમામ તાલુકાના ધારા સભ્યો તથા માન ધારા સભ્ય નિકોલ અમદાવાદ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન.રાજ્ય કક્ષા મંત્રી અને ધારા સભ્ય શ્રી નિઝર તાપી *ડૉ જયરામભાઈ ગાવિત*, માન.નાયબ દંડક વિધાનસભા શ્રી વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા,
આ પ્રસંગે *સાંસદ ખેલ મહોત્સવ 2025 લોન્ચિંગ* કરવામાં આવ્યું,જેમાં વલસાડ યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા *યોગાસન સ્પોર્ટ્સનુ પ્રદર્શન* કરવામાં આવ્યું,નેશનલ પ્લેયર સુસ્મિતા સંતરા,સ્ટેટ પ્લેયર કાજલ ગુપ્તા,સ્ટેટ પ્લેયર જય ભાનુશાલીએ એડવાન્સ આસનનું પ્રદર્શન કર્યું,
કાર્યક્રમ સફળ કરવા વહીવટીતંત્ર તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલકેશભાઈ પટેલનો સહયોગ રહ્યો,

Pride of Gujarat Shakti Chauhan
31/10/2025

Pride of Gujarat Shakti Chauhan

🎉✨ Congratulations! ✨🎉  Proudly congratulates Gujarat Fencing Hon. Secretary Shri Bharatji Thakor  on being unanimously ...
21/08/2025

🎉✨ Congratulations! ✨🎉 Proudly congratulates Gujarat Fencing Hon. Secretary Shri Bharatji Thakor on being unanimously elected as Executive Member of the Fencing Association of India in the election held at Nainital on 20th August 2025. This remarkable achievement is a matter of great pride not only for Gujarat but for the entire fencing fraternity of India. 🗡️🤺 We wish Shri Bharatji Thakor continued success in his journey of promoting and developing fencing across the nation. 🙌🇮🇳

04/08/2025

21/07/2025

🏅🇮🇳 વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025 |
📍 16 થી 24 જુલાઈ 2025

👏 આજે ગુજરાતી ફેન્સિંગ ખેલાડી મિતવા ચૌધરી એ ઇપી વિમેન્સ વ્યક્તિગત ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું!

👉 લીગ રાઉન્ડમાં: ✅ ન્યુઝીલેન્ડની ટવેડલ પર 5-3 વિજય
✅ હોંગકોંગની એચ. લાઈ સામે 5-4 જીત
✅ ઓસ્ટ્રેલિયાની આઈ. રાઈસ ને 5-2 થી હરાવ્યું
✅ ઇટાલીની સ્વેલેત્તીને 5-4 થી પરાજય આપ્યો

🎯 Knockout રાઉન્ડમાં:
🔹 64 ના ટેબલમાં ઇંગ્લેન્ડની હિ્લાયર સામે 15-6 વિજય
🔹 32 ના ટેબલમાં જર્મનીની એલેક્ઝાન્દ્રા સામે 11-15 ના લડી સાથે ટોપ 32માં સ્થાન મેળવ્યું!

💫 અમારું ગૌરવ! મિતવા તારા આત્મવિશ્વાસ અને લડાકુ સ્પિરિટને સલામ!

📅 હવે 18મી જુલાઈએ
⚔️ ખુશી સામેજા ફોઈલ વિમેન્સ ઈવેન્ટમાં
અને 19મી જુલાઈએ
⚔️ અજયસિંહ ચુડાસમા ફોઈલ મેન્સ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

💐 શુભકામનાઓ સાથે –
ભરતજી ઠાકોર
મહામંત્રી, AFAGS

18/07/2025

સ્પોર્ટ્સ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા...

ભાવનગરના કૃષ્ણપાલસિંહની ભારતીય બાસ્કેટબોલ ટીમના કેપ્ટન તરીકે પસંદગી...


    Table Tennis athletes from Gujarat to the World
16/07/2025

Table Tennis athletes from Gujarat to the World

Gujarat’s Ayaz to lead Indian TT team at World University Games in Germany

Gandhidham, 15th July : Two Gujarat paddlers have made the cut for the Indian table tennis team which will participate in the FISU World University Games to be held in Ruhr, Germany from July 16 to 27.

The 23-year-old Ayaz, who belongs to Surat, will lead the team in which his city mate Devarsh Vaghela, 20, also booked his berth. Both the paddlers have been training at the Sports Authority of Gujarat (SAG)-Tapti Valley High Performance Table Tennis Centre, Tapti Valley International School in Surat for the last two years. The Indian team will take part in the team, singles, men’s doubles and mix doubles’ events.

Gujarat State Table Tennis Association (GSTTA) president shri Pramod Chaudhary expressed delight over two Gujarat boys featuring in the Indian team. “It’s a matter of great pride that our state paddlers are doing well at various international meets. The World University Games is a prestigious event and we are confident that both Ayaz and Devarsh, who have prepared well at our SAG-supported High-Performance academy in Surat, will perform well with the Indian squad,” shri Chaudhary said.

Indian Team:
Men’s team: Ayaz Murad, Harkuvar Singh, Devarsh Vaghela and Chitwan Wadhwa
Women’s team: Taneesha Kotecha, Pritha Vartikar, Suhana Saini and Sayali Wani.

16/07/2025

Congratulations to Krishnapal Sinh Gohil on behalf of all the  GSBA and the basketball fraternity of Gujarat wishing you...
16/07/2025

Congratulations to Krishnapal Sinh Gohil on behalf of all the GSBA and the basketball fraternity of Gujarat wishing you all the best for your engagements at the world University games and hope you as a captain of. Indian team bring laurels to the Nation.



01/07/2025
01/07/2025

Address

Citylight
Surat
395007

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Sports Organisation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Sports Organisation:

Share

Category