TGS Junagadh

TGS Junagadh Sporting Goods Store · Sportswear Store · Sports & Recreation

07/11/2024
20/01/2024
31/12/2023

વિદ્યાર્થી જીવનમાં જેટલું મહત્વ અભ્યાસનું છે, એટલું જ મહત્વ રમતગમતનું પણ છે! વધુને વધુ વિદ્યાર્થીઓ રમતગમતને પોતાના દૈનિક જીવનનો હિસ્સો બનાવે તે હેતુથી જૂનાગઢમાં ગુજરાત સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત છે, જ્યાં સ્પોર્ટ્સ કોચ ડો.ભાવિન રોકડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ શારિરીક-માનસિકની સાથોસાથ સર્વાંગી વિકાસ સાધી શકે છે…
આ એકેડેમી અંતર્ગત એડમિશન મેળવવા આજેજ રૂબરૂ મુલાકાત કરો…
સરનામું:
ગ્રાઉન્ડ: કલેક્ટર ઓફીસ પાસે, શશીકુંજ સામે, મીરાનગર, જૂનાગઢ.
ઓફીસ: ગુજરાત સ્પોર્ટ્સ, શોપર પોઈન્ટ, તળાવ દરવાજા, જૂનાગઢ.
સંપર્ક: 9998347711

ટીજીએસ ક્રિકેટ એકેડેમીના ચાર ખેલાડી જુનાગઢ ડિસ્ટ્રીક્ટની ટીમમાંથી રાજકોટ ગ્રામ્ય સામે મેચ જીતવા બદલ જુનાગઢ એસોસિયેશનની પ...
02/01/2023

ટીજીએસ ક્રિકેટ એકેડેમીના ચાર ખેલાડી જુનાગઢ ડિસ્ટ્રીક્ટની ટીમમાંથી રાજકોટ ગ્રામ્ય સામે મેચ જીતવા બદલ જુનાગઢ એસોસિયેશનની પુરી ટીમને હાદિઁક શુભકામના...💐

હવે જુનાગઢમાં પણ ..............મો.૯૯૯૮૩૪૭૭૧૧
06/10/2021

હવે જુનાગઢમાં પણ ..............મો.૯૯૯૮૩૪૭૭૧૧

03/09/2021

All is one,one is allThe Gujarat sports.com
28/08/2021

All is one,one is all
The Gujarat sports.com

08/12/2020

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when TGS Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TGS Junagadh:

Share