Ravel-Nava Pri. school

Ravel-Nava Pri. school You can see school related activities here

13/01/2025

ખેલમહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં રવેલ નવા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પ્રદર્શન.
1.ખો- ખો (ભાઈઓ) U-14: ચેમ્પિયન
2.ખો ખો (બહેનો) U-14: ચેમ્પિયન
3.ઠાકોર દિપ્તીબેન પ્રભાભાઇ -લાંબી કુદ -પ્રથમ નંબર
4.પ્રજાપતિ વિદ્યાબેન મહેશભાઈ- 100 મીટર દોડ - પ્રથમ નંબર
5.ઠાકોર દિપ્તીબેન પ્રભાભાઈ -200 મીટર દોડ - પ્રથમ નંબર
6.પ્રજાપતિ માહીબેન અશોકભાઈ -50 મીટર દોડ-પ્રથમ
7.ઠાકોર કરણભાઈ શંભુજી -50 મીટર દોડ -દ્વિતીય
8.ઠાકોર અશ્વિનભાઈ શંભુજી -બ્રોડ જમ્પ -દ્વિતીય
9. પ્રજાપતી દક્ષાબેન શ્રવણભાઈ - ગોલાફેક - દ્વિતીય
10.ચૌધરી આયુષ રામજીભાઈ -લાંબી કુદ- તૃતીય
11.ઠાકોર પરેશભાઈ ઉમેદભાઈ- બ્રોડ જમ્પ - તૃતીય
12.પ્રજાપતિ દેવ વિનોદભાઈ - બ્રોડ જમ્પ-તૃતીય
તમામ વિજેતા ખેલાડીઓ અને કોચને ખુબ ખુબ અભિનંદન 🎉🎉

28/12/2024

વાર્તા સ્પર્ધા (બાલવાટિકા, ધો.1,2 વિભાગ) માં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવવા બદલ વૃષ્ટિ ચૌધરીને શાળા પરીવાર તરફથી ખુબ ખુબ અભિનંદન.🎉🎉

જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં Ravel-Nava Pri.  school  ના બાળકોએ પોતાની કૃતિ રજુ કરી.
15/12/2024

જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં Ravel-Nava Pri. school ના બાળકોએ પોતાની કૃતિ રજુ કરી.

દિયોદર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાએ 1 વિભાગમાં પ્રથમ અને 2 વિભાગમાં દ્વિતીય નંબર મેળવતા શાળા પરિવાર આનં...
14/10/2024

દિયોદર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાએ 1 વિભાગમાં પ્રથમ અને 2 વિભાગમાં દ્વિતીય નંબર મેળવતા શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. ભાગ લેનાર તમામ બાળકોને ખુબ ખુબ અભિનંદન.🎉

સેન્ટર કક્ષાના વિજ્ઞાનમેળામાં રવેલ નવા પ્રા. શાળાના બાળકોએ પાંચેય વિભાગમાં ભાગ લીધો, તેમાંથી ત્રણ વિભાગમાં પ્રથમ નંબર મે...
13/09/2024

સેન્ટર કક્ષાના વિજ્ઞાનમેળામાં રવેલ નવા પ્રા. શાળાના બાળકોએ પાંચેય વિભાગમાં ભાગ લીધો, તેમાંથી ત્રણ વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો.ભાગ લેનાર તમામ બાળકોને ખુબ ખુબ અભિનંદન.🎉🎉

ભારત વિકાસ પરિષદ દ્વારા શાળામાં વૃક્ષારોપણ અને રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો.
17/08/2024

ભારત વિકાસ પરિષદ દ્વારા શાળામાં વૃક્ષારોપણ અને રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો.

દિયોદર તાલુકા કક્ષાના રમતોત્સવમાં U-14 ખો-ખોની રમતમાં રવેલ નવા પ્રા.શાળા ની બહેનો અને ભાઈઓ બંનેની ટીમ ચેમ્પિયન બની.તમામ ...
26/07/2024

દિયોદર તાલુકા કક્ષાના રમતોત્સવમાં U-14 ખો-ખોની રમતમાં રવેલ નવા પ્રા.શાળા ની બહેનો અને ભાઈઓ બંનેની ટીમ ચેમ્પિયન બની.તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન.🎉

*સેન્ટર કક્ષાનો રમતોત્સવ રવેલ નવા પ્રા.શાળામાં યોજાયો જેમાં રવેલ નવા પ્રા.શાળાના બાળકોએ ખુબ સુંદર પ્રદર્શન કર્યું. તમામ ...
26/07/2024

*સેન્ટર કક્ષાનો રમતોત્સવ રવેલ નવા પ્રા.શાળામાં યોજાયો જેમાં રવેલ નવા પ્રા.શાળાના બાળકોએ ખુબ સુંદર પ્રદર્શન કર્યું. તમામ બાળકોને ખુબ ખુબ અભિનંદન 🎉*
ખો-ખો ભાઈઓ - પ્રથમ
ખો ખો બહેનો - પ્રથમ
100મી દોડ બહેનો-પ્રથમ
200મી દોડ બહેનો-પ્રથમ
600મી દોડ બહેનો-પ્રથમ
લાંબીકુદ બહેનો -પ્રથમ
200મી દોડ ભાઈઓ -બીજો
600મી દોડ ભાઈઓ- બીજો
વોલીબોલ ભાઈઓ -બીજો

શાળાનું ગૌરવ 🎉🎉ધોરણ 5 માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં પ્રજાપતિ શૌર્ય સતિષભાઈ પાસ થઈ એડમીશન માટે પસં...
01/04/2024

શાળાનું ગૌરવ 🎉🎉
ધોરણ 5 માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં પ્રજાપતિ શૌર્ય સતિષભાઈ પાસ થઈ એડમીશન માટે પસંદ થયેલ છે. શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.ખુબ ખુબ અભિનંદન શૌર્યને.🎉🎉🎉🎉

Address

At-Ravel
Diyodar
385330

Telephone

+919974453742

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravel-Nava Pri. school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ravel-Nava Pri. school:

Shortcuts

Share

Category