27/03/2026
આજરોજ ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ચેરમેન Shashikant Pandya જીની આગેવાનીમાં તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન માંથી આવેલ સિલેક્ટરો દ્વારા અન્ડર-૨૩ અને સિનિયર પ્રતિભાશોધ કાર્યક્રમ યોજાયો.
ક્રિકેટના મેદાનમાં બનાસકાંઠાના છેવાડાનાં ગામોમાંથી આવેલા બાળકો ખેલદિલી અને ખૂબ ઉત્સાહ પૂર્વક ક્રિકેટ રમ્યા અને પોતાની પ્રતિભા દેખાડી.
Gujarat Cricket Association