Neerav Gadhai

Neerav Gadhai Neerav gadhai is a person who tries to solve his problems by solving others

24/02/2026

Neerav Gadhai દ્વારા કોઈના *હરામના પૈસા ખાવાથી શું પરિણામ આવે છે?* નો જવાબ
ગયા વર્ષે એક વ્યક્તિ આ પ્રશ્ન મને *Quora platform* પર પૂછ્યો હતો. *55000* થી વધુ લોકો આ જવાબ વાંચ્યો. તેનો મને આનંદ છે. મેં ફરીથી આ જવાબ વાંચ્યો. તેમાં કોઈ ફેરફાર કરવાની બહુ જરૂર લાગતી નથી. આજે તમારી સાથે શેર કરું છું.
યોગ્ય લાગે તો વાંચજો.

Your truest mirror is not the world but your own eyes. તમારું સાચો અરીસો તમારી આંખો છે, સમાજ નહીં. તમારી આંખોમાં આંખ મળા...
22/02/2026

Your truest mirror is not the world but your own eyes.
તમારું સાચો અરીસો તમારી આંખો છે, સમાજ નહીં. તમારી આંખોમાં આંખ મળાવીને જુઓ. જો તમે તમને પસંદ કરો છો તો રાજા છો. આખો સમાજ તમને પસંદ કરતો ન હોય તો પણ!

15/02/2026

લોકો શું કહે છે ?તેના વિશે બહુ ચિંતા કરશો નહીં. તમે જે છો તે જાતને ગૌરવભેર પ્રગટ કરો. તમે જે છો તે સ્વીકારો. જે સુધરી શકતું હોય તે સુધારો. ન બદલતું હોય તો સ્વીકારો. તમારી શ્રેષ્ઠ સેવાઓ પ્રગટ કરો. લોકો તે જરૂર લેશે. અને ન લે તો પણ કશો વાંધો નહીં. મહેનત ચાલુ રાખો.

09/02/2026

Sincere congratulations to Mr. Rajesh Khandol on launching AuRRent. May the company excel in financial advisory by empowering clients with informed, value-driven decisions.

31/01/2026

"પ્રેમના ચાર રંગ મેં *ચૌરંગી* માં જોયા, તમે પણ જુઓ, પણ,એક વાતનું ધ્યાન રાખજો,"
*Neerav Gadhai*

14/01/2026
14/01/2026

🔹 ધોરણ 10 અને 12 પછી સૌથી મોટો પ્રશ્ન –

👉 *હવે શું કરવું? કઈ કારકિર્દી પસંદ કરવી?*
તમારા બાળકને / તમને
✔ સાચી કારકિર્દી પસંદ કરવામાં
✔ આત્મવિશ્વાસ વધારવામાં
✔ ભવિષ્યને સ્પષ્ટ દિશા આપવામાં

મદદ કરે એવો ખાસ *YouTube Membership* Program તૈયાર કર્યો છે.

આમાં તમને મળશે:
🎯 કારકિર્દી માર્ગદર્શન
🎯 આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ
🎯 સતત નવા સ્પેશિયલ વિડીયો
💰 ફી માત્ર રૂ. 59 પ્રતિ મહિનો

*તમારી YouTube ચેનલ તો તમારા માટે ફ્રી છે,
પણ તમારી કરિયર માટે આ ખાસ મેમ્બરશીપ લો.*
👉 જોડાવા માટે ક્લિક કરો:
https://www.youtube.com//join

ધોરણ 10 પછીના વિદ્યાર્થી,
વાલીઓ, શિક્ષકો,
કરિયર કાઉન્સેલર –
બધા માટે આ મેમ્બરશીપ ખૂબ ઉપયોગી છે.
આજે નિર્ણય લો,
કાલે ભવિષ્ય મજબૂત બનાવો. 🌱

14/01/2026

🔹 ધોરણ 10 અને 12 પછી સૌથી મોટો પ્રશ્ન –

👉 *હવે શું કરવું? કઈ કારકિર્દી પસંદ કરવી?*
તમારા બાળકને / તમને
✔ સાચી કારકિર્દી પસંદ કરવામાં
✔ આત્મવિશ્વાસ વધારવામાં
✔ ભવિષ્યને સ્પષ્ટ દિશા આપવામાં

મદદ કરે એવો ખાસ *YouTube Membership* Program તૈયાર કર્યો છે.

આમાં તમને મળશે:
🎯 કારકિર્દી માર્ગદર્શન
🎯 આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ
🎯 સતત નવા સ્પેશિયલ વિડીયો
💰 ફી માત્ર રૂ. 59 પ્રતિ મહિનો

*તમારી YouTube ચેનલ તો તમારા માટે ફ્રી છે,
પણ તમારી કરિયર માટે આ ખાસ મેમ્બરશીપ લો.*
👉 જોડાવા માટે ક્લિક કરો:
https://www.youtube.com//join

ધોરણ 10 પછીના વિદ્યાર્થી,
વાલીઓ, શિક્ષકો,
કરિયર કાઉન્સેલર –
બધા માટે આ મેમ્બરશીપ ખૂબ ઉપયોગી છે.
આજે નિર્ણય લો,
કાલે ભવિષ્ય મજબૂત બનાવો. 🌱
094262 14800

09/01/2026

*સમાધિ એટલે શું?*
આવો પ્રશ્ન કદાચ આપણામાંથી અનેકના મનમાં ક્યારેક તો ઊભો થયો જ હશે.
ગયા મહિને મને જગી વાસુદેવજીના એક દિવસના વિશેષ સેશન **“સમાધિમાં ડૂબો”**માં હાજરી આપવાનો મોકો મળ્યો. એ અનુભવ માત્ર સાંભળવાનો નહીં, પરંતુ અંદરથી અનુભવી શકાય એવો હતો.
ત્યાં મને સમજાયું કે સમાધિ એટલે બહારની કોઈ પરિસ્થિતિ, વ્યક્તિ કે અનુભવો પર આધાર રાખ્યા વિના સ્વયં સાથે રહીને નિજાનંદનો અનુભવ કરવો.
જ્યારે આનંદ બહારથી નહીં, પરંતુ અંદરથી ઊભરી આવે — એ જ સાચી સમાધિ.
ભારતીય યોગ પરંપરામાં સમાધિને યોગનું સાતમું અને સર્વોચ્ચ પગથિયું માનવામાં આવે છે. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે પહેલાં શિસ્ત, સાધના અને આંતરિક જાગૃતિના અનેક પગથિયા પાર કરવા પડે છે.
સમાધિ કોઈ વિચાર નથી, કોઈ કલ્પના નથી —
એ તો જીવંત અનુભવ છે… સ્વ સાથે મળવાની ક્ષણ.
🌿
Neerav Gadhai

09/01/2026

જ્યારે માણસ સ્વભાવથી જ રોમેન્ટિક હોય,
ત્યારે એકલતા આપમેળે વિલાય જાય.
વૃક્ષોની છાંયા, પક્ષીઓનો કલરવ,
પર્વતોની નિર્વાચ્ય શાંતિ અને
સૂર્ય–ચંદ્ર–તારાઓથી ભરેલું આકાશ
હૃદયનું સગપણ બની જાય.
એવો માણસ ક્યારેય એકલો નથી—
કારણ કે પ્રેમ એનો સ્વભાવ છે,
ઉત્સાહ એનો શ્વાસ છે
અને આસપાસના દરેક જીવ સાથે
એનો આત્મીય બની જાય છે.

04/01/2026

તમે અદભુત છો!
અમેઝિંગ યુ!
વ્યક્તિ વિકાસ માટે નાટક, ગીતો અને નૃત્યની મદદથી અભિવ્યક્તિ કરતો સેમિનાર.
By Neerav Gadhai

Address

ANUGRAH, OPP.NAVKAAR HOSPITAL
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Neerav Gadhai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Neerav Gadhai:

Share

Category