Coach Nayan

Coach Nayan I help people to engance performance by guiding mind, overcome fear, procrastination, poor habits, stress and anxiety

01/07/2026

શું તમને લાગે છે કે નવી Car, Mobile, Promotion અથવા Shopping તમને લાંબા સમય સુધી ખુશ રાખશે?

ઘણા લોકો Pleasure ને જ Happiness માની લે છે.

પરંતુ...

✅ Pleasure = Temporary & Dependent

✅ Happiness = Sustainable & Comes from Within

આ ટૂંકા વીડિયોમાં જાણો બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત.

🎙️ આ વીડિયો મારા Podcast "તમારી સમસ્યા Performance ની નથી, Psychology ની છે" માંથી લેવામાં આવ્યો છે.

👉 સંપૂર્ણ Podcast જોવા માટે મારા YouTube Channel ની મુલાકાત લો.

👇 કમેન્ટમાં લખો:

તમારા માટે Happiness એટલે શું?

29/06/2026
26/06/2026

Corporateમાં સફળ થવા માટે માત્ર Skill પૂરતી નથી…

ઘણા Professionals આ 3 Fearના કારણે પોતાની Growth રોકી દે છે:

✅ Fear of Failure
✅ Fear of Judgement
✅ Fear of Rejection

આ જ કારણ છે કે ઘણા લોકો:
• Meetingમાં બોલતા નથી
• નવી જવાબદારી લેતા નથી
• Promotion માંગતા ડરે છે
• Interview આપવા અચકાય છે
• Public Speakingથી બચે છે

તમારા Careerમાં સૌથી મોટો Fear કયો છે?

કોમેન્ટમાં લખો 👇

23/06/2026

ઘણા લોકો માને છે કે તેમની સમસ્યા Performance ની છે.

પણ ખરેખર સમસ્યા ક્યાં છે?

Performance તો Iceberg નો માત્ર દેખાતો ભાગ છે.

તેની નીચે છુપાયેલું હોય છે:

• Fear
• Stress
• Overthinking
• Procrastination
• Self-Doubt
• Emotional Intelligence
• Habits
• Mindset

જ્યાં સુધી આપણે આ અંદરના કારણોને સમજતા નથી, ત્યાં સુધી બહારના Results બદલવા મુશ્કેલ બને છે.

આ Reel મારા Podcast નો એક મહત્વપૂર્ણ ભાગ છે.

🎙 સંપૂર્ણ Podcast YouTube પર ઉપલબ્ધ છે.

મનને સમજો, જીવનને બદલો.

નમસ્કાર 🙏મારી નવી ગુજરાતી YouTube ચેનલ પર પહેલો Podcast Publish કર્યો છે.આ Podcast માં Fear, Overthinking, Procrastinati...
20/06/2026

નમસ્કાર 🙏

મારી નવી ગુજરાતી YouTube ચેનલ પર પહેલો Podcast Publish કર્યો છે.

આ Podcast માં Fear, Overthinking, Procrastination, Happiness અને Emotional Intelligence વિશે ચર્ચા કરી છે.

સમય મળે ત્યારે જરૂર જોતા રહેજો અને તમારો Feedback Comment Section માં જરૂર આપજો.
તમારો પ્રતિભાવ મારા માટે ખૂબ મૂલ્યવાન છે.

🎙 Podcast Link:
https://youtu.be/1T1LfB8ICho?si=ucyeVQtTLhF5nyP-

આભાર
Coach Nayan

શું તમારી પાસે Talent, Knowledge અને Potential હોવા છતાં તમે જીવનમા...

લોકો કામથી નથી ભાગતા.લોકો કામ સાથે જોડાયેલા Emotion થી ભાગે છે.Watch full episode for more insight
20/06/2026

લોકો કામથી નથી ભાગતા.

લોકો કામ સાથે જોડાયેલા Emotion થી ભાગે છે.

Watch full episode for more insight

18/06/2026

શું તમારી પાસે Talent, Knowledge અને Potential હોવા છતાં તમે અટવાયેલા અનુભવો છો?

કદાચ તમારી સમસ્યા Performance ની નથી...

Psychology ની છે.

આ ખાસ Podcast માં અમે વાત કરી છે:

✅ Fear of Failure, Rejection & Judgement

✅ Overthinking

✅ Procrastination

✅ Happiness

✅ Emotional Intelligence

અને High Performance નું સાચું રહસ્ય.

🎙 Full Podcast Releasing This Sunday

Subscribe Now and Stay Tuned!

મનને સમજો, જીવનને બદલો.

Address

Ghatlodiya
Ahmedabad
380061

Telephone

+919925203016

Website

Alerts

Be the first to know and let us send you an email when Coach Nayan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Coach Nayan:

Shortcuts

Share

Category