Deepak K Makwana

Deepak K Makwana Dr. Deepak Makwana offers Business Growth spiritual coaching to Directors, CEOs, and Owners of MSME, Showroom & Factory Owners, and professionals

Join BizTea and see "Your Idea can be marketed" with Dr. Deepak Makwana
24/01/2026

Join BizTea and see "Your Idea can be marketed" with Dr. Deepak Makwana

Do you want to know your worth?
23/01/2026

Do you want to know your worth?

How do you see your jar?
22/01/2026

How do you see your jar?

Do you promote Dangerous Heroism?
21/01/2026

Do you promote Dangerous Heroism?

Join BizTea and start noticing your business blind spots with Dr. Deepak Makwana
19/01/2026

Join BizTea and start noticing your business blind spots with Dr. Deepak Makwana

Join BizTea n improve your Business Vision with Dr. Deepak Makwana - 9825168222
18/01/2026

Join BizTea n improve your Business Vision with Dr. Deepak Makwana - 9825168222

Business Growth Session @ BNI
08/01/2026

Business Growth Session @ BNI

06/01/2026

Watch the full video

અહં બ્રહ્માસ્મિઅમદાવાદમાં ચોથી વખત થતીઆ વર્કશોપના અમૂક પરિણામો જોઈએ તો....-રાંચીના એક બિઝનેસમેન જે 8 કરોડની ખોટમાં હતા ત...
03/12/2025

અહં બ્રહ્માસ્મિ

અમદાવાદમાં ચોથી વખત થતીઆ વર્કશોપના અમૂક પરિણામો જોઈએ તો....

-રાંચીના એક બિઝનેસમેન જે 8 કરોડની ખોટમાં હતા તે આજે 3 કરોડ+ માં છે.

-શારીરિક સમસ્યાને કારણે પોતાનું અંગત દાંપત્ય જીવન ગુમાવી ચૂકેલ જયપુરના એક દંપતીએ હવે ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે.

-સ્કીમના ફ્લેટ્સ ના વેચાતા આર્થિક ભીંસમાં આવેલ વડોદરાના એક બિલ્ડર પોતાના 562 ફ્લેટ્સ થોડા જ અઠવાડિયામાં વેચી શક્યા.

-CAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ CAની પરીક્ષા પાસ કરીને Big 4માં પોતાની સપનાની નોકરી મેળવી.

-એક MSME ઓનરને 89 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો, જેનો આજે પણ એમને વિશ્વાસ નથી થતો.

-આંતરડાનું 3જા સ્ટેજનું કેન્સર પૂર્ણ રીતે સાજું થયું.

-26 વર્ષ જૂનો પ્રોપર્ટી સંબંધિત વિવાદ સુમેળભરી રીતે ઉકેલાયો.

-8 વર્ષના લાંબાગાળા પછી દીકરો ફરી પપ્પા સાથે વાત કરવા લાગ્યો.

-પુણેની એક IT પ્રોફેશનલને "દુબઇમાં બદલી, પગાર વધારો, પ્રમોશન અને મનગમતો જીવનસાથી" બધું એક સાથે મળ્યું.

-અમદાવાદની એક યુવતીએ પોતાના 8 સપનાઓ માત્ર 17 મહિનામાં પુરા કર્યા.

-આકાંક્ષાએ પોતાની ચોપડી લખીને પ્રકાશિત કરી, પોતાના પપ્પાનું સ્વપ્ન પૂરું કર્યું.

-B2B સેલ્સમાં 27 લાખ રૂપિયાનું અટકેલું પેમેન્ટ 3 અઠવાડિયામાં વસૂલ થયું.

-એક ગુજરાતી છોકરીએ રાજ્ય કક્ષાની બ્યુટી કોન્ટેસ્ટ જીતી.

-એક સંઘર્ષ કરતા લાઈફ કોચને હાઈ-પેઇંગ ક્લાયન્ટ્સ મળવા શરૂ થયા.

-મોટો લાગતો સેલ્સ ટાર્ગેટ સમયમર્યાદા પહેલાં જ પૂરો થયો.

-એક MSME ઓનરે વધુ 3 નવા બિઝનેસ વર્ટિકલ શરૂ કર્યા.

-એક સ્પિરિચ્યુઅલ હીલરને વધુ ઝડપી, વધુ સારા અને વધુ સચોટ પરિણામો મળવા લાગ્યા.

-PCOD સંપૂર્ણપણે ઠીક થયું અને સાયકલ નિયમિત થઈ.

-એક દીકરીનું એના પપ્પાને મોંઘી કાર ગિફ્ટ કરવાનું સપનું સાકાર થયું.

-ડોક્ટરની દવા કરી કરીને થાકેલા સંતાન પ્રાપ્તિની ઝંખના રાખનાર એક કપલને ત્યાં ઘોડિયું બંધાયું

-એક કપલે "બાલ્કનીમાંથી મોર અને ગાર્ડન દેખાય અને સૂર્યના કિરણો ડ્રોઈંગરૂમમાં આવે" એવું સપનાનું ઘર મેળવ્યું.

તમને પણ આવું કોઈ પરિણામ જોઈએ છે? તો આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ

Address

Ahmedabad
380013

Alerts

Be the first to know and let us send you an email when Deepak K Makwana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Deepak K Makwana:

Share

Category